સારા સારા લોકો નથી કાઢી શકયા આ તસવીરમાંથી તફાવત, Zoom કરીને જુઓ અને બતાવો છોકરીમાંથી પ તફાવત

30 Jan, 2018

  કયારેક કયારેક દુનિયામાં એવી અજીબોગરીબ વસ્તુઓ જોવા મળે છે. જેને જોઇને આપણે હેરાન થઇ જાય છીએ. જી હા ઘણીવાર કેટલીક એવી વસ્તુ આપણી સામે આવી જાય છે, જેને જોઇને આપણે કન્ફયુઝ થઇ જાય છીએ. આ સિવાય કેટલાક સવાલ અને ઉખાણા એવા પણ હોય છે જેનો જવાબ દેવો મુશ્કેલ થઇ જાય છે. આજે અમે તમને એવી જ કન્ફયુઝનમાં નાખવાના છીએ. તેમ છતાં આનો જવાબ અઘરો તો નથી, પરંતુ તો પણ આનો જવાબ બતાડવા માટે તમારે થોડી મહેનત કરવી પડશે. જો અમે કહીએ કે સવાલ વાસ્તવમાં કાફી મજેદાર છે અને આને જોયા પછી તમને તમારા નાનપણની યાદ આવી જશે, તો કંઇ ખોટુ નથી.

આજે અમે કોઇ સવાલ નથી પુછવાના પણ એક તસવીરમાં દેખાડવાના છીએ. તસવીર વિશે વાંચીને તમને ખ્યાલ તો આવી ગયો હશે કે અમે શું પુછવાના છીએ ? જી હા તમારે આ તસવીરમાં માત્ર પાંચ તફાવત ગોતવાના છે. એમ તો અમે પહેલા જ કહયુ હતું કે અમે તમને વધુ મુશ્કેલ કામ નહીં આપીએ. આ તસવીરને જોઇને તમે આરામથી પાંચ તફાવત ગોતી લેશો. જવાબ જોવા માટે નીચેની તસવીર જુઓ...