દુનિયાના સૌથી ખતરનાક રોડમાં આવે છે આનો નંબર,જુઓ Video

23 May, 2016

ગુજરાતીઓને ફરવાનું ઘણું ગમે એવા કેટલાય ગુજરાતીઓ હશે કે જેમણે આખું વિશ્વ  ફરવાનું સપનું હશે અને તેમાંય કેટલીય જગ્યાઓ ફરી વળ્યાં હશે. ફરવાના શોખીનોને ત્યાંની સ્થાનિક વાતોમાં રસ હોય છે. જો તમે પણ આવા જ ગુજરાતી છો તો તમારે માટે અહીં એક એવો રસ્તો છે જે જોતાં જ ડર લાગી જાય. તે રોડનું નામ છે એટલાન્ટિક ઓશન રોડ કે એટલાન્ટિક રોડ. (Norwegian: Atlanterhavsveien)

અહીં એક એવો રસ્તોની વાત છે જે ઘણાં બધા આઈલેન્ડની ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે. જે 8.3 કિમી લાંબો છે.  આ રોડ પર કાર ચલાવતાં કોઈ ખતરનાક રાઈડથી ઓછી થ્રીલીંગ ના આવે એટલો ભયંકર સાથે રોમાંચિત અને ખૂબસૂરત પણ છે. તો જોઈએ આ વિડિયો જે જોઈને તમે તે કેટલો ખતરનાકની સાથે ખૂબસૂરત છે તે પણ ખ્યાલ આવશે.