જુઓ બેબીની પ્રિક્વલ ફિલ્મ “નામ શબાના” નું ટ્રેલર

11 Feb, 2017

નિરજ પાંડે લઇને આવી રહ્યા છે એમની સુપરહીટ ફિલ્મ બેબી ની પ્રિક્વલ ફિલ્મ “નામ શબાના”. આ ફિલ્મમાં તાપસી પન્નુ, મનોજ બાજપેયી, પૃથ્વીરાજ મુખ્ય ભૂમિકા ભજવે છે. સ્ટોરી છે નિરજ પાંડેની અને ડિરેક્ટર છે શિવમ નાયર. આ ફિલ્મ ૩૧ માર્ચે રિલીઝ થશે

Loading...

Loading...