મમ્મીની એક આદત બદલી દે છે આખી જીંદગી ... જુઓ હૃદયદ્રાવક Video

03 Nov, 2015

 માતાનો પોતાના બાળકના જીવન ઘડતરમાં મોટો ભાગ હોય છે. જે માતા પોતાના બાળકને સારી આદતો વારસામાં આપે છે તેનું જીવન ઉત્તમ બને છે. તો જોઈએ આ હૃદયદ્રાવક વિડિયો. આ વિડિયો લાઈફબોયનો છે જે હાથ ધોવાની જાગૃતતા ફેલાવી રહ્યું છે. આ નાની આદત પાડવાથી દરેકને કેટલો ફાયદો થાય છે તે બતાવવામાં આવ્યું છે.