આંખ મારવાવાળી પ્રિયાના જેટલા ફોલોવર્સ થયા છે એટલી તો 105 દેશો ની વસ્તી પણ નથી.

21 Feb, 2018

 થોડા દિવસો થી બધાના દિલો પણ તહેલકો મચાવતી પ્રિયા ના ફોલોવર્સ જોઈ ને ભલભલાના ચક છૂટી જાય છે.  ઇન્સ્ટાગ્રામ ના કુલ ફોલોવર્સ જોઈએ તો ઇન્સ્ટાગ્રામ ના મલિક કરતા પણ વધુ છે. 

 
સદા સાત વર્ષથી ફોલો કરતા માર્ક ઝુકરબર્ગ ના ફોલોવર્સ પણ હજુ 4 મિલિયન છે જયારે પ્રિયા ના થોડા સમય માં જ ફોલોવર્સ 4.5 મિલિયન થી વધી ગયા છે। 
 
વેલેન્ટાઈન ડે પાર વાઇરલ થયેલો વિડીયો થી બધાના  દિલો પાર રાજ કરતી પ્રિયા સોશિયલ મીડિયા પાર ખુબ જ ફેમસ થઇ ગઈ છે. જેની નોંધ ઇન્સ્ટાગ્રામ ના માલિકે પણ લીધી છે