કોમેડી કિંગને રોમાન્સ કરતાં-કરતાં છુટી ગયો પરસેવો, જુઓ PICS

10 Feb, 2015

કોમેડી કિંગ કપિલ શર્માની પહેલી ફિલ્મનું શૂટિંગ રાજસ્થામાં શરૂ થઈ ઘયું છે. રાજસ્થાનનાં પંચકુંડનાં છતરિયામાં શનિવારે આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું હતું. 'કિસ કિસકો પ્યાર કરું'નાં રોમેન્ટિંગ સોન્ગનું શૂટિંગ થઈ રહ્યું હતું

આ ફિલ્મનાં સોન્ગ 'કુબુલ કિયા તૂને મુઝે...'નું શૂટિંગ દરમીયાન તે એક્ટ્રેસ સાથે રોમાન્સ કરી શકતો ન હતો. એક્ટ્રેસ મંજરી ફડનીસ તો સીન કરવામાટે તૈયાર હતી તેમજ કમ્ફર્ટેબલ પણ હતી. પણ કપિલને સીન કરવામાં મુશ્કેલી પડી રહી હતી.

ઓન એન્ડ ઓફ કેમેરા બધાને પેટ પકડીને હસાવનારાં કપિલને રોમાન્સનો સીન શૂટ કરવામાં પરસેવો છુટી ગયો હતો.