ઘરમાં સુખ-સમૃદ્ધિ જોઈએ તો બુધવારે કરો આ જ્યોતિષીય ઉપાય

08 Sep, 2015

 બુધવારે પ્રથમ પૂજ્ય દેવ ગણેશજીની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ ટકી રહે છે. બુધવારે ગણેશજીની સાથે બુધગ્રહના કેટલાક ઉપાયો કરવાથી પણ બુદ્ધિ, સિદ્ધિની પ્રાપ્તિ થાય છે કારણ કે બુધગ્રહ બુદ્ધિનો કારક ગ્રહ છે. જન્મ કુંડળીમાં બુધ અશુભ હોય તો વ્યક્તિને બોલી દ્વારા થતા કામમાં સફળતા નથી મળતી. બુધ કુંડળીમાં નબળો હોય તો બુધવારે કરવા જોઈએ આ ખાસ ઉપાયો.