Entertainment

કોર્ટમાં જજે હસીને કહી એવી વાત કે નાચી ઉઠશે સલમાનના ચાહકો

 સલમાન ખાનની જામીન પર સેશન કોર્ટમાં સુનાવણી પુરી થઇ ચુકી છે અને હવે જજ રવીન્દ્ર જોશી લંચ પછી એટલે બપોરે ૨ વાગ્યે ગમે ત્યારે ફેંસલો સંભળાવશે.

સલમાનની જામીન માટે આજે ફરીથી સુનાવણી થઇ પરંતુ જજ રવીન્દ્ર જોશીના હાવભાવ બતાવી રહયા હતા કે તેઓ જલ્દી જ ફેંસલો સંભાળવાના મુડમાં ન હતા.

પરંતુ સલમાનના જજ રવીન્દ્ર જોશીના જીદની આગળ જે પણ ફેંસલો થશે, તે લંચ પછી સંભાળવામાં આવશે.

દલીલો પુરીથ યા પછી જજ રવીન્દ્ર જોશીએ થોડીવાર માટે આંખે બંધ કરી લીધી અને શાંત બની રહયા. તેમણે પોતાની પેન ડેસ્ક પર રાખી, પછી થોડા હસ્યા અને


ું કે તે લંચ પછી નિર્ણય સંભળાવશે.

જણાવી દઇએ કે રાજસ્થાનના ૮૭ જજોનો ટ્રાન્સફર થયો છે, જેમાં રવીન્દ્રકુમાર જોશી પણ સામેલ છે. રવીન્દ્રકુમાર જોશીનું ટ્રાન્સફર જોધપુરના સિરોહીમાં કરવામાં આવ્યુ છે. ત્યારપછી અટકળો લગાવવામાં આવે છે કે રવીન્દ્રકુમાર જોશી શનિવારના સલમાનની જામીન પર સુનાવણી કરશે કે નહીં.

ન્યાયિક પ્રક્રિયામાં જોવા મળ્યું છે કે ટ્રાન્સફર પછી જજ કોઇ મામલામાં ફેંસલો સંભાળવાથી બચે છે, પરંતુ આ પુરી રીતે જજના સ્વવિવેક પર હોય છે. જજ રવીન્દ્રકુમાર જોશીએ પોતાના વિવેકનો ઉપયોગ કરી ટ્રાન્સફર થઇ હોવા છતાં સલમાનની જામીન પર સુનાવણી ચાલુ રાખી અને ફેંસલો સંભાળવવાનો નિર્ણય કર્યો.

 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post