હિન્દીમાં સાંભળો પ્રિયા પ્રકાશ વારિયરનું વાયરલ થયેલુ ગીત

24 Feb, 2018

 પ્રિયા પ્રકાશ વારિયર ૨૬ સેકન્ડના એક વીડિયો કલીપથી ઇન્ટરનેટ સેસેશન બની હતી જેમાં આંખોના મટકા કરીને લોકોના દિલ જીતી લીધા હતા. મલયાલમ ફિલ્મ ઉરૂ ઉદાર લવના ગીત માનિકય મલારાયા પૂવીની આ વીડિયો કલીક હતી જેમાં આંખ મારતી પ્રિયા નેશનલ ક્રશ બન ગઇ.

આ વાયરલ થયેલા વીડિયોને એ જ મલાયલી ગીતના બોલને હિન્દીમાં ગાવવામાં આવ્યું છે. આ ગીતના હિન્દી વર્જન રેડિયો સીટી ૯૧.૧ એફએમએ દ્વારા રીલીઝ કરાયું છે.