આ ટેણીયાએ દોડતા કરી દીધા ઓફિસર્સને, જોઇ લો મજા પડી જાય તેવો જોરદાર VIDEO

17 Apr, 2016

 તમને વિશ્વાસ નહી થાય કે આ બાળક કેટલો ગુસ્સાવાળો છે અને તેની હિમ્મત કેટલી છે. જો કે સોશિયલ મીડિયામાં આ એક જોરદાર વિડિયો વાયરલ થયો છે. આ વિડિયોમાં આ બાળક પોતાની દાદીની સુરક્ષા માટે હાથમાં સ્ટીલની પાઇપ લઇને લોકોને જાટકી રહ્યો છે. 

 
જો કે વીડિયોમાં તેનાં નખરા જોવા જેવા છે. રસ્તા પર અર્બન મેનેજમેન્ટ ઓફિસર્સ ગેરકાયદેસર ફેરિયાઓને હટાવી રહ્યાં છે. આ ફેરિયાઓમાં આ બાળકની દાદી પણ છે. બાળકને આ અધિકારી પર ગુસ્સો આવ્યો આથી તેણે હાથમાં સ્ટીલની પાઇપ લઇને સ્થિતિને પોતાનાં હાથમાં લઇ લીધી હતી.