Entertainment

એકદમ તોફાની અને ખૂબસૂરત વેડીંગ એન્ટ્રી તમારો મૂડ બનાવી દેશે,જુવો Awesome Video

 ભારતીય લગ્ન કોઈપણ મસ્તી કે મજા વગર અધુરું છે એ પછી ભારતનો ઉત્તર ભાગ હોય,દક્ષિણ હોય,પુર્વ હોય કે પશ્ચિમ હોય દરેક વિવાહની રશ્મોમાં તમને મસ્તી મજાક તો જોવા મળે જ છે. આજે આપણે એવા લગ્નની એન્ટ્રીની વાત કરી રહ્યાં છે જેમાં પાગલપન અને મસ્તીથી છલોછલ છે. આ વિડિયોમાં ગોપી અને શાલિનીના લગ્નની વાત છે જેમાં તેમની એન્ટ્રી એવી છે જે તમે ચોક્કસ જ ક્યારેય નહીં જોઈ હોય. તો જોઈએ આ વિડિયો. 

 
ભારતીય લગ્નમાં આજકાલ તેની કોઈ હટકે એન્ટ્રી કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. દરેક પોતાની એન્ટ્રી કઈ રીતે રસપ્રદ થાય એવું જ વિચારતાં હોય છે. પહેલાના જમાનામાં દુલ્હનને મામા પોતાની સાથે લગ્ન

ાં લઈ આવતાં આમાં વધારેમાં વધારે મામા પોતાના ખભા પર બેસાડીને લઈ આવતાં હોય છે. તો માણીએ આ મસ્ત વિડિયો.
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post