ડિઝનીલેન્ડમાં સેલ્ફી લેવી છે ગુનો, જાણો બીજે ક્યાં છે સેલ્ફી પર બૅન

10 Feb, 2016

દુનિયામાં આજકાલ સેલ્ફી લેવાની જાણે હોડ લાગી છે. બાથરૂમ હોય કે ક્લાસરૂમ, ઘર હોય કે બહાર, ઇન્ડિયા હોય કે આફ્રિકા.... કોઇપણ ખૂણે સેલ્ફી લેવાનો મોકો લોકો ચૂકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાની કેટલીક જગ્યાઓ એવી છે જ્યાં સેલ્ફી લેવાની મનાઈ છે અને જો કોઈ સેલ્ફી લેતા પકડાય તો એને સજા પણ થઈ શકે છે.