Entertainment

કપિલે એડીટરની દીધી ગંદી ગાળો, કહયું, તારી દીકરી મારી સાથે સુવા માંગે છે...

 હાસ્ય કલાકાર કપિલ શર્માએની મુશ્કેલી વધતી જાય છે. કયારેક સાથી કલાકારો સુનિલ ગ્રોવરની સાથે ફલાઇટમાં લડાઇથી ચાલતા આ વિવાદોમાં કપિલ હવે ફિલ્મ પત્રકાર વિકી લલવાનીને ફોન પર ગાળો દેતા ફરી પાછો વિવાદોમાં આવી ગયો છે. પત્રકારનો આરોપ છે કે પોતાના વિરુદ્ધ સમાચાર છાપવા પર નારાજ થઇને કપિલ શર્માએ મળવા પર ધમકી દીધી અને દીકરીને લઇને કહયું કે તારી દીકરી મારી સાથે સુવા માંગે છે. આ કોઇ પહેલો મામલો નથી જયારે કપિલ શર્મા વિવાદોમાં ઘેરાયેલો છે. ગયા વર્ષે બીએમસી પર પાંચ લાખ રૂપિયાના લાંચ માંગવાથી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અચ્છે દિન પર સવાલ ઉઠાવવાને કારણે પણ કપિલ


્મા વિવાદોમાં ઘેરાયેલો રહયો.

તાજેતરમાં ફિલ્મી દુનિયાના સમાચારોની વેબસાઇટ સ્પોટબોય ડોટ કોમના એડીટર વિકી લલવાનીથી કથિત ગાળોનો મામલો છે. લલવાનીએ પોતાની વેબસાઇટ પર કપિલ શર્માની સાથે ફોન પર ગાળી દીધાનો ઉલ્લેખ કર્યો છે. ત્યાં પોતાના યુટયુબ ચેનલ પર તેને આખો ઓડિયો અપલોડ કર્યો છે. જેમાં લલવાનીથી વાતચીત કરતા શખ્સને કપિલ શર્મા બતાવી રહયો છે અને પોતાના વિરુદ્ધ સમાચાર છાપવા માટે સ્પષ્ટીકરણ માંગે છે. પછી વાત કરતા કરતા ગાળો સુધી પહોંચી જાય છે.

 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post