આ નાનકડી દીકરીને તેનો બાપ રસ્તા પર મુકીને જતો રહે છે.. પછી જે થાય છે તે જોઇ લો VIDEOમાં

23 Dec, 2015

દીકરી એક બોજ છે અને તેને પાળવું અઘરું છે. આવું જ્યારે કોઇ બાપ કહે અને તેની દીકરીને રસ્તા પર છોડીને જતો રહે ત્યારે કેવું થાય. જો આપને રસ્તા પર આવી છોકરી મળે તો તમે શું કરશો.  તેવો જ અવેરનેસ જગાવતો એક વિડિયો યુટ્યુબ પર શેર કર્યો છે. લોકોનું રિએક્શન ખરેખરમાં જોવા જેવું છે. તમે પણ જોઇ લો આ વિડિયો.