ગુજરાતી સોન્ગ છોટે રાજા પર બાળકનો જોરદાર ડાન્સ-ઠુમકા, તમારો દિવસ સુધારી દેશે...

26 Feb, 2018

 હાલ સોશિયલ મીડિયા પર એક બાળકનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ બાળક સોન્ગ છોટે રાજા પર ડાન્સ કરી રહ્યો છે. 2 મિનીટ 32 સેકન્ડના આ વીડિયોમા તમે બાળકની ડાન્સ કરવાની સ્ફૂર્તિ જોઈને દંગ રહી જશો.