અમૃતા અરોરાએ બર્થ ડે કાપ્યો અશ્ર્લિલ કેક, વાયરલ થયા ફોટા, કરીના કપુરે કરી આ મજાક

02 Feb, 2018

 બુધવારે અમૃતા અરોરા માટે ખાસ હતો ત્યારે અમૃતા પોતાનો ૪૦મો જન્મદિવસ ઉજવી રહી હતી. આ દિવસને યાદગાર બનાવવા માટે તેની બેસ્ટ ફ્રેન્ડ કરીના કપુરે અમૃતા માટે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. પાર્ટની થીમ રાખી હતી ટ્રાઇબલ. ચાર્ટર પ્લેનથી ગોવા પહોંચીને ત્યાં ધમાલ મચાવી હતી. પાર્ટીમાં અમૃતાનો બર્થ ડે કેક જોઇને બધાની હંસી છુટી ગઇ.