Entertainment

ચેન્નઇ સુપર કિંગ્સ માટે દીવાનગી બતાવતી હતી પ્રિયા પ્રકાશ પરંતુ કપડાએ આપી દીધો દગો

 કહેવામાં આવે છે કયારેક વધારે ઉતાવળાપણું પોતા પર જ ભારે પડી શકે છે.

આપણે કરવા બીજુ જઇએ છીએ પરંતુ ઉતાવળાપણામાં આપણાથી એક ભુલ થઇ જાય છે. સેમ ટુ સેમ આવું જ થયું પ્રિયા પ્રકાશ વોરીયરની સાથે. જી હાં પ્રિયા પ્રકાશ વોરિયલ આઇપીએલમાં ચેન્નઇને સપોર્ટ કરવા માટે વીડિયો બનાવી રહી હતી પરંતુ તેની ડ્રેસે તેને દગો આપી દીધો. પ્રિયાની ડ્રેસ થોડીક વધારે ટુંકી પડી ગઇ.

કજરારી આંખોવાળી સાઉથની એકટ્રેસ પ્રિયા પ્રકાશ વોરિયની મુશ્કેલી વધી રહી છે. પ્રિયાની વિરુદ્ધ હૈદરાબાદના બે લોકોએ ખુદાની તૌહીનનો આરોપ લગાવ્યો છે. આ સંબંધે સુપ્રિમ


એક યાચિકા દાખલ કરવામાં આવી છે, જેમાં આરોપ લગાવ્યો છે કે આંખ મટકાવી અને આંખ મારવી ઇસ્લામની વિરુદ્ધ છે.

બાર એન્ડ બેંચ મુજબ સુપ્રિમ કોર્ટમાં દાખલ આ યાચિકામાં કહેવામાં આવ્યું છે કે આ ગીતમાં આપત્તિજનક દૃશ્ય છે. તેનું કહેવું છે કે આ ગીતને વાકયોને જે દૃશ્યોને સાથે ફિલ્માવવામાં આવ્યા છે, તે ર્ઇશનિંદા જેવા છે.

 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post