Vadodara

હજીરા મકબરો

 ભારતમાં મુગલ શાસનકાળ દરમિયાન રાજા અકબર સૌથી વધુ લોકચાહના મેળવી શક્યો હતો. દિલ્હીમાં બેસી તે દેશના મોટાભાગના હિસ્સાઓ પર રાજ કરતો અને આ માટે જુદાજુદા વિસ્તારમાં રાજ્યપાલ નિમતો. વડોદરામાં પણ અકબરે કુતુબુદ્દીન નામના એક રાજ્યપાલની નિમણૂક કરી હતી અને તેની યાદમાં અકબરે હજીરા મકબરો બનાવડાવ્યો હતો. આ મકબરો ભારતીય પુરાતત્વખાતા દ્વારા સંરક્ષિત જાહેર કરવામાં આવ્યો છે.

Address: પ્રતાપનગર ઓવરબ્રોજ પાસે, વડોદરા