Gujarat

કેવો હતો માહોલ જ્યારે અમદાવાદની ધરતી પર લેન્ડ થયું દુનિયાનું પહેલું Solar Plane

દુનિયાની સફરે નીકળેલું સૌપ્રથમ સોલર પ્લેન ‘સોલર ઈમ્પલ્સ-2′ મંગળવાર, ૧૦ માર્ચ રાત્રે ૧૧.૨૪ વાગ્યે  અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું હતું. તે રવિવાર સુધી અમદાવાદમાં રહેશે, પછી વારાણસી જશે.

Releated News