દુનિયાની સફરે નીકળેલું સૌપ્રથમ સોલર પ્લેન આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.

10 Mar, 2015

દુનિયાની સફરે નીકળેલું સૌપ્રથમ સોલર પ્લેન આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ઓમાનના મસ્કત એરપોર્ટ પરથી ૧૦ માર્ચ, ૨૦૧૫ના રોજ આ સોલર પ્લેને તેની અમદાવાદ તરફની ઉડાણ શરૂ કરી હતી.