National

તમારા એન્ડ્રોઇડ ફોનની સ્પીડ વધારવી છે ? તો આ ૧ ફોલ્ડર ડીલીટ કરી નાખો

 તમારા એન્ડ્રોઇડ ફોનની સ્પીડ વધારવી છે ? તો આ ૧ ફોલ્ડર ડીલીટ કરી નાખો

ઘણીવાર સ્માર્ટફોન યૂઝર્સ ફરિયાદ કરતાં હોય છે, કે ફોન સ્લો થઇ ગયો કે ફોન હેંગ થવા લાગ્યો છે. જો કે, ફોન સ્લો થવાનું મુખ્ય કારણ ફોનમાં સ્ટોરેજ ફુલ થવાનું છે. ફોન વારંવાર હેન્ગ થતો હોય ત્યારે યૂઝર ઘણીવાર એક-એક ફોલ્ડર અને ફોટો ડિલીટ કરવાનું શરૂ કરતાં હોય છે.
 
- ઉલ્લેખનીય છે કે, ઘણીવાર સ્માર્ટફોનમાં કોઇ મેઇન ફાઇલની ઘણી Cache (કેશે) ફાઇલ ક્રિએટ થતી હોય છે, જે હિડન હોય છે. 
- તેવામાં મેઇન ફાઇલને ડિલીટ કરવા છતાં કેશે ફાઇલ ફોનમાં જ હોય છે.
- આવી ફાઇલને સર્ચ કરીને ડિલીટ કરવી મુશ્કેલ છે. 
- જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોન યૂઝ કરતાં હો અને આ પ્રકારની સમસ્યાથી પરેશાન છો, તો અહીં તમારી સમસ્યા સોલ્વ કરવા માટે એક એપ્લિકેશન સૂચવવામાં આવેલ છે.
- એન્ડ્રોઇડ ફોન સ્લો હોવાની ફરિયાદ હોય તો તમારે ગૂગલ પ્લે સ્ટોર પરથી Empty Folder Cleaner એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. 
-  આ એપ્લિકેશનની સાઇઝ અંદાજે 2 MBની આસપાસ છે. 
- જો કે, ડિવાઇસ પ્રમાણે એપ્લિકેશનની સાઇઝ અલગ-અલગ હોઇ શકે છે. 
- એપ ઇન્સ્ટોલ કર્યા પછી એપ્લિકેશનને સ્માર્ટફોનમાં ફોટો, મીડિયા અને ફાઇલ્સની એક્સેસ માટે ALLOW કરવું પડશે. 
- બાદમાં આ પ્રકારનો ઇન્ટરફેસ તમારા સ્માર્ટફોનમાં દેખાશે. 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News