એપલ, સેમસંગ, સોની, 2016માં આ કંપનીઓ લૉન્ચ કરશે હાઇટેક સ્માર્ટફોન્સ

01 Jan, 2016

 આજથી નવું વર્ષ 2016 ચાલું થઇ ગયું છે, સ્માર્ટફોન મેકર્સ કંપનીઓએ પોતાના યૂઝર્સને નવા વર્ષની ગિફ્ટ આપવા તૈયારીઓ પણ કરી લીધી છે. એપલ, સેમસંગ, સોની અને એલજી જેવી ટૉપ કંપનીઓ 2016માં પોતાના હાઇટેક ફોન્સ લૉન્ચ કરશે. 

 
* 2015માં થયા છે ફોન્સના ફિચર્સ લીક
 
- 2015ના વર્ષમાં કેટલાક હાઇટેક સ્માર્ટફોન્સના ફોટો અને ફિચર્સ લીક થયા છે જે 2016માં માર્કેટમાં આવી શકે છે. તેમાં કેટલાક ડ્યુલ કર્વ્ડ સ્ક્રીનવાળા અને કેટલાક 4K ડિસ્પ્લેવાળા છે. 
 
- 2016માં એપલનો આઇફોન 7, સોનીનો એક્સપીરિયા Z6, LGનો G5, સેમસંગનો ગેલેક્સી S7 લૉન્ચ થવાની શક્યતા છે. 
 

Loading...

Loading...