ગર્ભધારણ માટે અપનાવો આ ફેંગશુઇ ટીપ્સ

29 Oct, 2015

 કહેવાય છેકે કોઇપણ મહિલા ત્યાં સુધી પૂર્ણ નથી કહેવાતી જ્યાં સુધી તે માં બને. માતા બનવાનો અધિકાર દરેક મહિલાનો છે. પરંતુ ક્યારેક કેટલાક કારણોસર મહિલાઓ ઇચ્છીને પણ ગર્ભ ધારણ નથી કરી શક્તી. ઘણી મહિલાઓ તો એવી છેકે જે માતા બનવા માટે લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે. પરંતુ આજે તે મહિલાઓની મુશ્કેલીને થોડી આસાન કરવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે. જે મહિલાઓ ગર્ભ ધારણ કરવા ઇચ્છે છે તેમના માટે અહીં કેટલીક ફેંગશુઇ ટીપ્સ છેકે જેનાથી તે જલ્દીમાં જલ્દી માતા બની શકે છે. પ્રેગનેન્સી કન્સીવ કરવા માટે કેટલીક ફેંગશુઇ ટીપ્સ. 1). તમારા ઘરમાં ફળ આપતા વૃક્ષો લગાવો. 2). બેડરૂમમાંથી અરીસા હટાવી દો.

 રોમેન્ટીક ચીજો બહાર બેડરૂમમાંથી રોમેન્ટીક વસ્તુઓને હટાવી દો.

 ધારદાર વસ્તુઓ અણીદાર અને ધારદાર વસ્તુઓ જેમકે ચાકુ, કાતર જેવી વસ્તુઓ બેડરૂમમાં ના રાખો.

 મુખ્ય દ્વાર ઘરમાં મુખ્ય દ્વારની સામેથી વૃક્ષ, ટેલીફોન કે અન્ય વાયર કે પછી અરીસો હોય તો તેને હટાવી દો.

 હળવા રંગ બેડરૂમમાં હળવા રંગની ચાદરો અને પડદાનો ઉપયોગ કરો.

 ઉંઘવાની પોઝીશન મહિલાઓએ હંમેશા પલંગની જમણી બાજુએ અને પુરૂષોએ ડાબી બાજુએ ઉંઘવુ જોઇએ

 બાળકોની તસવીરો બેડરૂમમાં બાળકોની તસવીરો લગાવો.

 હાથી ઘરમાં એક હાથીની મૂર્તિ પણ રાખો તે શુભ છે.

 લાફીંગ બુદ્ધા લાફીંગ બુદ્ધાને પણ બેડરૂમમાં રાખો.

Loading...

Loading...