Gujarat

વલસાડના ચાહકોમાં છવાયો મોહિત શર્મા, સેલ્ફી લેવા માટે લોકોની પડાપડી

વલસાડ:વલસાડના બીડીસીએ ખાતે 29 નવેમ્બરથી રમાતી હરિયાણા-હિમાચલ પ્રદેશ વચ્ચેની રણજી ટ્રોફી મેચ પુરી થયા બાદ મોહિત શર્મા સાથે સેલ્ફી લેવા પડાપડી થઇ હતી. મોહિત શર્માએ પણ ચાહકોને નિરાશ કાર્ય વગર દરેક ચાહકોને સાથે સેલ્ફી પડાવી હતી.

Source By : Divyabhaskar

Releated Events