National

...અને તેણે એક પુરૂષને અનુભવ કરાવ્યો બળાત્કાર સમયે કેવું થાય છે

એક રોડ પર બે મિત્રો પીને ઉભા છે કોઈ છોકરીની તલાશમાં. એવાંમાં ત્યાંથી એક યુવતી પસાર થાય છે. તેઓ તેની સાથે ગંદો વ્યવહાર કરે છે. આ બધુ જ બે હિજરાં જોવે છે. અને તેઓ તેમનાં ગુરૂને ફોન લગાવે છે. બાદમાં તે યુવકોને રોકે છે. એટલાંમાં તેમનો ગુરૂ આવે છે. અને  તે યુવકમાંથી એકને પકડી લે છે. તેને અહેસાસ કરાવે છે કે જ્યારે કોઈ યુવતી પર રેપ થાય ત્યારે કેવું થાય છે.

યુ ટ્યુબ પર 24 ફેબ્રુઆરીના રોજ પોસ્ટ થયેલો આ વીડિયો અત્યાર સુધી બે લાખથી વધુ લોકો જોઈ ચુક્યાં છે.  યુટ્યુબ પર This is How Rape Feels સાથે આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.

Releated News