આ વ્હેલ ફાટવાની છે

11 Nov, 2014

જી હા ફ્રાન્સના મેડિટરેનિયન બીચ પર તણાઈ આવેલી આ ૧૫ ટનની મૃત વ્હેલમાં એટલો બધો ગેસ ભરાયો છે કે તેનો કોઈ પણ ઘડીએ બ્લાસ્ટ થાય ઓમ છે. આવા ડરથી સત્તાવાળાઓએ સહેલાણીઓ માટે બીચ પણ બંધ કરી દીધો છે. ફ્રેન્ચ સત્તાવાળાઓ અને ડાયનામાઈટથી ઊડાવી દેવાનો પણ વિચાર કરી રહ્યા છે.