OMG! ખાસ ઓફર ઘર ખરીદો પત્ની ફ્રિ મેળવો!

12 Mar, 2015

તમે ઘરે કે ફ્લેટની ખરીદી ઉપર લકી ડ્રો, ગિફ્ટ કે ટૂર પેકેજ જેવી ઓફર સાંભળી હશે. પરંતુ ઘરે બેઠા બેઠા ‘લાઇફ પાર્ટનર’ મળી જાય એવી ઓફર ક્યાં સાંભળી છે. તમે ઘરે ખરીદો અને તેમને પત્ની મફતમાં મળી જાય તો! ચોંકશો નહી આ વાત રૂઢિવાદી વિચારધારા વાળા મલેશિયાના સ્લીમેન શહેરમાં જાવા આઇર્લેન્ડના કિનારા ઉપર ઘર છે.

વાઇનાએ પોતાની ઘરને વેચવા માટેની એક જાહેરાત આપી હતી. આ જાહેરાત હાલમાં ઇન્ટરનેટ ઉપર ખૂબ વાયરલ થઇ છે. આ જાહેરાતમાં ઘરમાલિકે ખરીદદાર માટે જોરદાર ઓફર રાખી છે. જેમાં કહ્યું છે કે મકાન ખરીદદાર કોઇ પણ વ્યક્તિ મારી સાથે લગ્ન પણ કરી શકે છે. આ જાહેરાત પછી વાઇનાની ઘરની ખરીદદારોની લાઇન લાગી ગઇ હતી.

Loading...

Loading...