એક રોમાંટિક પત્ની બનવું છે તો આ જરૂર વાંચો

21 Jul, 2016

જીવનનું  સૌથી ખૂબસૂરત પળ એ જ હોય છે , જે સમયે અમે અમારા પાર્ટનરના સાથે હોય છે . આ પળ આટલા ખૂબસૂરત હોય છે કે હમેશા માટે અમારા મગજમાં યાદ બનીને રહી જાય છે. એવા જ પળને  યાદગાર બનાવી  રાખવા માટે આજે અમે તમને કેટલાક સરળ ટીપ્સ જણાવીશ એને અજમાવી તમે તમારા પાર્ટનરના મૂડને રોમાંટિક બનાવી શકો છો. તો આવો જાણીએ છે....

યાદોને તાજા કરો

તમારા પાર્ટનર સાથે કોઈ રોમાંટિક જગ્યા પર બેસીને તમારી બધી સરસ વાતને તાજા કરો. એમની પસંદનું પરફ્યૂમ લગાડો અને એમની પસંદનું ડ્રેસ પહેરો.

પળને કેદ કરો

પાર્ટનર સાથે તમારી જીવનના ખૂબસૂરત પળ ને કેદ કરો. તમે આ પળને કેમરામાં નાની-નાની વીડિયો બનાવીને કેદ પન કરી શકો છો. એવા પળોને પાર્ટનર સાથે શેયર કરો.

પસંદનું ખ્યાલ રાખો

પાર્ટનર સાથે તમારી જીવનની વસ્તુઓના ખ્યાલ રાખો. એમની સાથે બેસીને આ વસ્તુઓને શેયર કરો. સાથે જ રોમાંટિક મૂડ બનાવા માટે એમનું વખાણ કરો.

રૂમને સજાવું

પાર્ટનરના મૂડને રોમાંટિક બનાવા માટે તમારા રૂમને અસંશિયલ ઑયલની થોડા ટીંપા છાંટી સેંટેડ કેંડલ અને ફૂલોથી શણગારો.