National

Baby Dollથી Fevicol સુધી, બોલિવૂડના સેક્સિએસ્ટ આઇટમ સોંગ્સની ઝલક

 બોલિવૂડ ફિલ્મોમાં સૌથી અલગ બાબત શું છે? તેના ગીતો અને ડાન્સ નંબર્સ, જ્યારે ગ્લેમરથી ભરપૂર કોઇ સ્પેશિયલ ડાન્સ નંબર સ્ક્રિન પર જોવા મળે છે તો ફિલ્મની સ્ટોરી અને લિરિક્સ પાછળ છૂટી જાય છે. એક બોલિવૂડ diva સેક્સી આઉટફિટમાં સ્ટેજ પર આવે છે, જેની સામે Samba ડાન્સર પણ શરમાઇ જાય. 1970માં આઇકોનિક Helenના ‘Piya tu ab toh aaja’થી લઇને Malaika Aroraના ‘Munni Badnam Hui’ સુધીના આઇટમ નંબર્સે ફેન્સને ક્રેઝી કર્યા છે. 

 
‘Teesri Manzil’માં રેડ સ્પેનિશ ડ્રેસમાં ગ્લેમરસ Helen.
 
‘Satyam Shivan Sundaram’માં Zeenat Amanની એક ઝલક કોઇ પણ વ્યક્તિને પાગલ બનાવી શકે છે.
 
China Gateનું ‘Chama Chama’ સોંગ તો તમને યાદ જ હશે. એથનિક લુક અને હેવી જ્વેલરી સાથે Urmila Matondkarના જબરદસ્ત ડાન્સ મૂવ્સ કમાલના હતા.
 
Devdasમાં Chandramukhi બનીને Madhuriએ આ સાબિત કરી દીધું કે તે બોલિવૂડ divasમાંથી એક છે. ગ્રીન કલર તેના ઉપર શોભે છે.
 
હેવી જ્વેલરીમાં Madhuri.
 
Cannesના ક્લાસી લુકથી લઇને ‘Dhoom’ના ‘Crazy Kiya Re’ ના સ્ટાઇલિશ અવતાર સુધી, Aishwarya Rai Bachchanએ તેના ફેન્સને પણ ક્રેઝી કર્યા હતા.
 
લેધર લુકમાં Aishwarya Raiની ધૂમ
 
Dostanaના Shut Up & Bounce સોંગમાં Shilpa Shettyનું પરફેક્ટ ફિગર ફેન્સના હોશ ઉડાવવા માટે પુરતું હતું.
 
Deepika Padukoneના આઇટમ નંબર ‘Lovely’ ફિલ્મ ‘Happy New Year’ માટે લોકોનો ક્રેઝ વધાર્યો હતો.
 
‘Chikni Chameli’માં ચણિયાચોળી બની ગઇ માઇક્રો-ચણિયાચોળી, જેમાં Katrina ખુબ જ સેક્સી લાગી રહી હતી.
 
કોને ખબર હતી કે એક સાડી અને ચમકદમકવાળો બ્લાઉઝ આટલો હોટ લાગી શકે છે? ‘Ishaqzaade’ના આ સોંગમાં Gauhar Khan દેશી લુકમાં ગજબ લાગી રહી હતી.
 
આઇટમ ગર્લ ટર્મને Kareenaએ ‘Heroine’ના આઇટમ સોંગ ‘Main Heroine Hoon’થી નવા જ લેવલ પર લાવીને મુકી દીધો. તે એકવાર ફરીથી બિંદીને પણ ફેશનમાં લાવી છે.
 
Dabangના ‘Fevicol’માં Kareena Kapoor એ પોતાના દેશી લુકથી બધાને ઘાયલ કરી દીધા હતા.
 
‘Ram Leela’નું આઇટમ સોંગ તો તમને યાદ જ હશે? Priyanka Chopra પોતાની હોટ અદાઓથી ફેન્સનું દિલ જીતવામાં સફળ રહી. આ એથનિક વ્હાઇટ નંબરમાં Priyanka શાનદાર લાગતી હતી.
 
‘Phata Poster Nikla Hero’ના આઇટમ નંબરમાં Dhating Naachમાં હોટ Nargis Fakhri.
 
Baby Doll સોંગ બાદ Sunny Leone હોલિવૂડમાં ‘Baby Doll’ના નામથી ફેમસ થઇ ગઇ.
 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News