સફળતા મેળવી ટોચે પહોંચવા તમે પણ અનુસરો રતન ટાટાના આ વિચારો

09 May, 2016

સફળતા મેળવી ટોચે પહોંચવા તમે પણ અનુસરો રતન ટાટાના આ વિચારો

 
રતન ટાટાનો જન્મ 28 ડિસેમ્બર 1937માં મુંબઈમાં થયો હતો. તેઓ ટાટા ગ્રૂપના અધ્યક્ષ છે. ટાટા ગ્રપ ભારતમાં સૌથી મોટો બિઝનેસ સમૂહ છે. તેની સ્થાપના જમશેદજી ટાટાએ કરી હતી અને તેના પરિવારની પેઢીઓએ તેનો વિસ્તાર કર્યો. ટાટા સમૂહની ઉન્નતિમાં રતન ટાટાનું મહત્વપૂર્ણ યોગદાન છે. તેઓ દેશના યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. જો તેમના વિચારોને અપનાવવામાં આવે તો કોઈપણ વ્યક્તિ સફળ માણસ બની શકે છે.
 

Loading...

Loading...