Gujarat

Video:તમને આશ્ચર્ય થશે કે આવો જોરદાર ધોધ પણ ગુજરાતમાં આવેલો છે...

 આપણું ગુજરાત કુદરતી સૌંદર્યથી ભરપૂર છે. આ વિડિયોમાં તમને ગુજરાતની એક જગ્યાનો ધોધ બતાવવામાં આવેલો છે તે છે સુરપાણેશ્વરનો. તો માણીએ આ સુંદર વિડિયોમાં બહું જ ખૂબસૂરત ધોધ.

Releated News