અમેરિકાના એવા દસ શહેર જ્યાં આપને મળશે સૌથી વધારે IT જોબ્સ

06 Dec, 2014

સારા પગાર કોને નથી પસંદ, દરેક જણ વધારેમાં વધારે સેલરી મેળવવા માટે એક શહેરથી અન્ય શહેર, અલગ-અલગ કંપનીઓ બદલા રહે છે. ભારતમાં પણ એવા ઘણા શહેર છે જે અલગ-અલગ જોબ્સ માટે ઓળખાય છે.

જેમકે બાહરના દેશોની વાત કરીએ તો મોટાભાગની આઇટી પ્રોફેશનલ સિલિકોન વેલીમાં કામ કરવાનું સપનું જુવે છે. જ્યારે ભારતમાં આઇટી પ્રોફેશનલ માટે બેંગલોર સપોનું શહેર છે. દુનિયાભરમાં ઘણા હાઇટેક શહેર છે જ્યાં એપ્પલ, સેમસંગ, નોકિયાની ઓફિસ બનેલી છે, કંપનીઓએ પણ પોતાની ઓફીસ એવી જગ્યાએ બનાવી છે જ્યાં તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય.

આ ઉપરાંત શાનદાર પ્રોફેશનલોની પણ ઊણપ ના હોય. આ શહેરોને હાઇટેક સિટીનો શ્રેય ઘણી જૂની કંપનીઓને પણ જાય છે જેમ કે ઇંફોસિસના કારણે બેંગલોરને આખી દુનિયામાં એક નવું નામ મળ્યું છે. એવી જ રીતે એપ્પલના કારણે કેલિફોર્નિયા ક્યૂપરટીનો તરીકે ઓળખાય છે કારણ કે અત્રે એપ્પલનું હેડક્વાર્ટર આવેલું છે. અમે આપને આજે 10 એવા શહેરો અંગે જણાવીશું જ્યાં સૌથી વધારે પગાર આપવામાં આવતો હોય.

Loading...

Loading...