National

RBIના પ્રિન્ટિંગ પ્રેસથી તમારા પોકેટ સુધી ચલણી નોટનું બેંકિંગ સફરનામું

મહેસાણા:8મી નવેમ્બરથી કેન્દ્વ દ્વારા 500-1000ની નોટ પર મુકવામાં આવેલા પ્રતિબંધ બાદથી દેશભરમાં લોકોને રૂપિયા માટે ખેંચ ઊભી થઇ રહી છે. એવામાં આરબીઆઇ તથા બેંકોની સિસ્ટમ પ્રિન્ટિંગથી લઇને ડિસ્ટ્રિબ્યુશન સુધી કઇ રીતે કામ કરે છે, તે અંગે ભાસ્કરની ટીમે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જે મુજબ તમામ જગ્યાએ આરબીઆઇ પહોંચી શકે તેમ નથી જેના વિકલ્પ રૂપે કરન્સી ચેસ્ટ નિમવામાં આવે છે. જે બેંકોને રૂપિયા સપ્લાય કરે છે. બેંક મારફતે તેના ખાતેદારો રૂપિયા મેળવે છે.
 
 
પ્રિન્ટિંગ પ્રેસ

હાલના સમયે 2000 તેમજ નવી 500ની ચલણી નોટ લોકોના કેન્દ્વ સ્થાને છે.જેનું પ્રિન્ટિંગ નાસિક, દેવાશ(એમ.પી, મૈશુર, તેમજ વેર્સ્ટ બંગાળમાં થાય છે. નાસિક-મૈશુરની પ્રિન્ટિંગ પ્રેસ ગવર્મેન્ટના તાબા હેઠળ 500ની નવી નોટનું પ્રિન્ટિંગ કરે છે. જ્યારે દેવાશ-વેર્સ્ટ બંગાળ આરબીઆઇના તાબા હેઠળ 2000ની નોટનું પ્રિન્ટિંગ કરે છે.
Source By : Divyabhaskar

Releated Events