બુલોક ટ્રેનથી બુલેટ ટ્રેન સુધી : ગુજરાત સાથે સંકળાયેલી રેલવેની ગજબ વાતો!

23 Feb, 2016

 25મીએ રેલવે મંત્રી સુરેશ પ્રભુ દ્વારા બજેટ રજૂ કરવામાં આવશે. બજેટમાં ગુજરાતની પણ ઘણી અપેક્ષાઓ છે. દેશની સૌપ્રથમ બુલેટ ટ્રેન અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડશે. આ જ ગુજરાતમાં બળદ દ્વારા પણ પાટા પર ડબ્બાઓ ખેંચવામાં આવતા હતા. એ બુલોક ટ્રેન તરીકે ઓળખાતા હતા.