મહિલાઓ શા માટે કહેવાય છે રહસ્યમય, જાણો 7 કારણ

16 Sep, 2015

હંમેશા લોકો કહે છે કે મહિલા રહસ્યમયી હોય છે, તેમના દિલ-દિમાગમાં ક્યારે શું ચાલી રહ્યું છે તે ખુદ બ્રહ્માજી પણ નથી જાણી શકતા, એટલા માટે આ ચર્ચાનો મુદ્દો લોકોની વચ્ચે હંમેશા રહે છે કે હાલમાં જ આ વિષય પર લાંબી ચર્ચા થઇ જેમાં કંઇ ખાસ વાત નીકળીને સામે આવી. આ એ વાતો છે જે કોઇ મહિલા સાથે શેર કરી શકાય નહીં, આ તમામ ખાસ વાતો 90 ટકા મહિલાઓમાં જોવા મળે છે આવો જાણીએ એ કારણ...

કોઇ મહિલાને પસંદ કરવી:

પુરુષોની જેમ મહિલાઓ પણ કોઇને કોઇ મહિલાઓને પોતાના આદર્શ માને છે. આ વાત હંમેશા લોકોને નથી બનાવતી, જેની પાછળના કારણ તે ભય છે જેમાં કોઇ મહિલાને કોઇની પર ક્રશ થવું સારું નથી માનવામાં આવતું, લોકો તેને બીજા દ્રષ્ટિકોણથી જોવા લાગે છે. મહિલાઓ તે યુવતીઓ અને મહિલાઓને પણ પસંદ કરે છે જે તેમના પતિ અથવા પાર્ટનરની પસંદ હોય છે, જોકે તે આ વાત ક્યારેય કોઇને નથી કહેતી. અરીસા સાથે વાત કરવી: દુનિયાની દરેક મહિલાઓ અરીસા સાથે વાતો કરે છે, તેને ખુદને અરીસામાં નિખારતા વાતો કરવું સારુ લાગે છે, પરંતુ આવું તે સૌની સામે નથી કરતી. મહિલાઓની રહસ્યમયતા વિશે વધુ વાંચો...

એક્સ અંગે જાણકારી
ભલે રિશ્કતા તૂટી ચુકી હોય પરંતુ દરેક મહિલાને પોત પોતાના પૂર્વ પ્રેમી અંગે રસ હોય છે, તે જાણવા માંગે છે કે તેમના એક્સ કોની સાથે લાઇફ વિતાવી રહ્યા છે, તે યુવતી કેવી છે અને તે યુવતી સાથે તે પોતાને સરખાવે છે અને પોતાને સુપર માને છે.

ખુદને સુંદર સમજવું
મહિલાઓ ભલે જાતે ના કહે પરંતુ દરેક મહિલાઓ પોતાની સુંદરતાનો ખ્યાલ રાખે છે, દરેકની ઇચ્છા હોય છે કે લોકો તેને સૌથી સુંદર સમજે, એટલા માટે તે રાતદિવસ શૃંગાર પાછળ રૂપિયા ખર્ચે છે.

ઇર્ષ્યા થવી
લગભગ જ કોઇ મહિલા હશે કે અન્ય સ્ત્રીથી ઇર્ષ્યાતી નહીં હોય, દરેક મહિલાની અંદર આ ગુણ હોય જ છે, તેને ક્યારેક ક્યારેક પોતાના પાર્ટનરથી પણ ઇર્ષ્યા આવે છે. કારણ કે શારીરિક બાંધાના કારણે તેને પ્રસવ પીડા, પ્રેગનેન્સી, મહાવારીના દર્દથી પસાર થવું પડે છે, પરંતુ પુરુષોને આ બધાથી મુક્તિ હોય છે.

બેસ્ટ બનવાની કોશીશ
દરેક મહિલા ખુદને બેસ્ટ સાબિત કરવામાં લાગેલી હોય છે અને ઇચ્છે છે કે ચારેય તરફ તેના જ વખાણ થાય. પરંતુ આ વાત તે જાતે કહેતી નથી.

એડલ્ટ ફિલ્મો અને નોનવેજ વાતો પસંદ કરે છે
હંમેશા મહિલાઓની ગપશપ એડલ્ટ ફિલ્મો અને નોનવેજ વાતો પર હોય છે પરંતુ કોઇપણ મહિલા એવું ક્યારેય નથી સ્વીકારતી કે તે બંને વસ્તુને પસંદ કરે છે. ખુદને પાક સાફ ગણાવીને અન્યોની મજાક ઉડાવે છે.