FB પર સમય વેડફતા યુવાનોને આદર્શ 'દિશા' આપતી બે સુરતી શ્રીમંત મહિલા
ફેસબુક, વોટ્સઅપ અને ટ્વીટર પર પોતાનો કિંમતી સમય વેડફી નાખનારા યુવાધનને શહેરની એક સંસ્થા આદર્શ દિશા ચિંધી રહ્યું છે.દિશા ફાઉન્ડેશન નામની આ સંસ્થાએ શહેરના પીપલોદ તથા વેસુ જેવા પોશી વિસ્તારમાં રખડતાં, મજૂરી કામ કરતા તેમજ અભ્યાસ માટે રૂપિયા નહિં ખર્ચી શકનાર બાળકોને શોધી શિક્ષણ આપવાનું ભગીરથ બીડું ઝડપ્યું છે. રોજ એક કલાક આ સંસ્થા ૧૧૦ જેટલા બાળકોને જ્ઞાન આપવાનું કામ કરે છે.
શહેરની બે યુવતીઓ દ્વારા એક વર્ષ અગાઉ અનન્ય ઉદેશ્ય 'ઇચ વન..ટીચ વન..'ના ધ્યેય સાથે શરૂ કરવામાં આવેલી દિશા ફાઉન્ડેશનમાં આજે ૨૫થી વધુ મહિલાઓ અને યુવતીઓ સક્રિય છે. સીટીલાઇટ-પીપલોદ અને વેસુ જેવા પોશ વિસ્તારમાં રહેતી આ ગૃહિણીઓ, નોકરિયાત યુવતીઓ સહિત શિક્ષિકાઓ પોતાના વિસ્તારની આસપાસના વિસ્તારમાં રહેતા રખડતાં, મજુરી કામ કરતા તેમજ અભ્યાસ માટે રૂપિયા નહિં ખર્ચી શકનાર બાળકોને શોધી કાઢી પ્રતિદિન સાંજે એક કલાક નિયમિત રીતે શિક્ષણ આપવાની સાથે સાથે તેઓના પાઠ્યપુસ્તક, સ્કુલબેગ અને નાસ્તા સહિતની સુવિધા પણ પુરી પાડે છે.
સંસ્થામાં સક્રિય મહિલાઓમાં મોટાભાગના ધનાઢ્ય અને શ્રીમંત પરિવારના
અનેક પડકારો વચ્ચે છેલ્લા એક વર્ષથી સતત આગળ વધી રહેલી આ સંસ્થા હાલના તબ્બકે ૧૦૦ વિઘાર્થીઓને અક્ષરજ્ઞાન આપી રહી છે. આ સંસ્થામાં સક્રિય મહિલાઓમાં મોટાભાગના ધનાઢ્ય અને શ્રીમંત પરિવારના હોવા છતાં ગરીબ અને મજૂર પરિવારના બાળકોને પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટેની કટિબધ્ધતા જોતાં એક જ વર્ષમાં આ સંસ્થાના સક્રિય કાર્યકર્તાઓની સંખ્યા બે થી વધીને ૧૦૦ પર પહોંચી ગઇ છે. આ બાળકોને અક્ષરજ્ઞાનની સાથે સાથે ડ્રોઇંગ, કરાટે તથા ડાન્સિંગ પણ શીખવવામાં આવે છે.
રખડતાં બાળકોને અક્ષરજ્ઞાન આપવાનું ભગીરથ કામ કર્યું
- શ્રૃતિ જૈન ( દિશા ફાઉન્ડેશન સંસ્થા ફાઉન્ડર)
Releated News
- સિક્રેટ સુપરસ્ટારની અમ્મી રિયલ લાઇફમાં છે ઘણી જ ગ્લેમરસ, જુઓ...
- ટીવી હીરોઇન ન્યુડ એકટર સાથે કરાવ્યું બોલ્ડ ફોટોશુટ, ફોટોઝ...
- આજકાલ મેચ પછી આ અભિનેત્રી સાથે ફરવા નીકળી જાય છે ચહલ, કોણ છે...
- કાલે મેચમાં એક પણ બોલ રમ્યા વગર આ છોકરાને તે મળી ગયું જે આઇપીએલ...
- બેટીંગ કરતા કરતા મેદાન પર જ નાચવા લાગ્યો સુરેશ રૈના, કારણ...
- સદી માર્યા પછી ગેલે કર્યો ખુલાસો, તેનો ચહેરો જોતી રહી ગઇ...
- સલમાન નહીં આ શખ્સ હતો ઐશ્ર્વર્યાનો પહેલો પ્રેમ, નામ સાંભળીને જ...
- આઇપીએલમાં દરેક મેચ પછી આ ખિલાડીને ગળે લાગી જાય છે નીતા અંબાણી,...
- સગાઈના 24 કલાકમાં કિંજલ દવે 'મોજ મા', ફિયાન્સે શેર કર્યો વીડિયો...
- VIDEO: મુકેશ અંબાણીની પુત્રી ઈશાનું હોટ ફોટોશૂટ, તમે જોયો આ અલગ...
- છેવટે ખુલ્લી ગયો રાઝ, આ કારણે વારંવાર ટીવી પર દેખાડવામાં આવે...
- સંબંધ બાંધવાથી લઇને મલાઇકાએ ખોલ્યું પોતાનું સિક્રેટ, જવાબ...
- ચાર ચાર બંગડીવાળી કિંજલ દવેની સગાઇ, જાણો કોણ છે તેના મનનો...
- મુંબઇ માં મધરાત્રી ના કન્સ્ટ્રકશન સાઇટ પર ગલી ક્રિકેટ રમતા...
- સ્વીમીંગ પુલમાં દીકરીના ઉંમરની પત્ની સાથે સામે આવી પ્રકાશ...
- આઇપીએલ મેચ પછી આ વ્યકિતને બાંહોમાં સમાવી લે છે નીતા અંબાણી,...
- ધોનીની દીકરી જીવાએ આઇપીએલ મેચ દરમ્યાન કહયું, મારે પાપાને હગ...
- કાલે સ્ટેડિયમમાં વારંવાર આ છોકરીને દેખાડતા કેમેરામેન, કોણ છે...
- પંજાબની જીત પછી ભાન ભુલી પ્રિટી, ગેલની સાથે મળીને સ્ટેડિયમમાં...
- સતત ૩ મેચ હાર્યા પછી ભડકી ઉઠી નીતા અંબાણી, રોહિતને કહયું, કદાચ આ...