International

૧૩ વર્ષ બાદ ફરી ખુલ્લું મૂકાયું વર્લ્ડ ટ્રેડ સેન્ટર

જાન્યુઆરી, ૨૦૧૫માં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં અમેરિકા સત્તાવાર રીતે જોડાશે.

જાપાન, કેનેડા, ઈંગ્લેન્ડ, હોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને સાઉથ આફ્રિકા બાદ અમેરિકા વાઈબ્રન્ટ ગુજરાતમાં જોડાનાર આઠમો દેશ છે. નોંધનીય છે કે વર્ષ ૨૦૧૩ની વાઈબ્રન્ટ સમિટમાં માત્ર બે જ દેશો જોડાયા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની કામગીરી દરમિયાન વર્ષ ૨૦૦૫માં સૌપ્રથમ આ સમિટની શરૂઆત થઈ હતી.

વર્ષ ૨૦૧૫માં યોજાનારી સમિટમાં લગભગ ૧૨૦ દેશોના પ્રતિનિધિ સામેલ થાય એવી ધારણા છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટને આ વર્ષે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી સાથે જોડવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાથી મહાત્મા ગાંધીના ભારત આગમનના ૧૦૦ વર્ષ પૂરા થયાની ઉજવણીરૂપે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવશે.

Releated News