મરચાંની તીખી મહેક ગુજરાતમાં જ નહીં દેશ-વિદેશમાં પહોંચી

18 Nov, 2014

મર્ચા ખાસ કરીને ચૂડા અને વઢવાણના વખણાય છે. ત્યારે ચૂડા અને વઢવાણ તાલુકાના સીમાડે આવેલ વસ્તડી ગામના ખેતરોમાં મરચાના પાક લહેરાય રહ્યો છે. વઢવાણ અને ચૂડાના મરચાની મહેકની દેશ-વિદેશો સુધી પહોંચી છે.