...ને કચ્છીમાડુની પ્રમાણિકતા જોઇ NRI પરિવાર ગદગદ થયો
લંડન નોર્થ હેમ્ટનથી માંડવી ફરવા આવેલા ભાટિયા પરિવારની બે લાખની રોકડ, પાસપોર્ટ,બેંક કાર્ડ સહિતની બેગ ખોવાઇ ગયા બાદ સ્થાનિક રહેવાસી દ્વારા પરત કરાતાં કચ્છીની પ્રમાણિકતા જોઇને NRI પરિવાર ગદગદિત થઇ ગયો હતો. બિપિનભાઇ અને કીર્તિબેન ભાટિયા દંપતી તેમના પુત્ર-પુત્રવધૂ ડો. રાજ અને ડો. ભાવિકાની તેમના દેવસ્થાને છેડાછેડી છોડવા ડો. મિરાજ સહિત 5 સભ્ય સાથે માંડવી આવ્યા હતા.
દેવસ્થાન જતા કે.ટી. શાહ રોડ પર પરિવારના મોભીના હાથમાં રહેલી હેન્ડબેગ ક્યાંય પડી ગઇ હતી, જેથી પરિવારના સભ્યો નિરાશા વચ્ચે આજના જમાનામાં ભારતીય ચલણ તથા બ્રિટશ ચલણ પાઉન્ડ સહિત બે લાખની રકમ, પાસપોર્ટ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ સહિતની બેગ કોઇ પાછી નહીં આપે, તે વિચાર સાથે પાછા મળવાની આશા છોડી દીધી હતી. જોકે, આવા સમયે મૂળ માંડવીના પરિવારના મોભી બિપિનભાઇએ પરિવારને જણાવ્યું હતું કે, જો માંડવીના કોઇપણ વ્યક્તિને બેગ મળશે, તો તો ચોક્કસ પરત મળશે, પરંતુ તેમના પુત્રોએ આ વાત સ્વીકારી નહીં.
ચાર કલાક બાદ જ એક ફોન રણક્યો કે, તમારી બ્લેક કલરની બેગ ખોવાઇ ગઇ છે. પરિવાર અચંબામાં પડી ગયો. સામેથી જણાવાયું કે, તમે ક્યાં છો તો તમારી બેગ આપી જાઉં. થોડીવારમાં માંડવીમાં દરજીકામ કામ કરતા નિતિન ઓધવજી પરમારે મૂળ માલિકને બેગ પરત કરવા હોટલે પહોંચ્યા, જે જોઇએ પરિવારના પુત્રો એક કચ્છીની ઇમાનદારી જોઇ દંગ રહી ગયા. બેગ પરત આપવા બદલ પરિવારે પુરસ્કાર આપવાની વાત કરતાં જવાબમાં પરમારે જણાવ્યું કે,લંડનમાં જાઓ તો કચ્છના માનવી અત્યારે પણ માનવતા મહેકાવે છે, ઇમાનદારી હજી પણ મરી પરવારી નથી, તેની સુવાસ વિદેશમાં ફેલાવશો, તો એ જ મારો પુરસ્કાર ગણાશે'.
Releated News
- કાલે મેચમાં એક પણ બોલ રમ્યા વગર આ છોકરાને તે મળી ગયું જે આઇપીએલ...
- બેટીંગ કરતા કરતા મેદાન પર જ નાચવા લાગ્યો સુરેશ રૈના, કારણ...
- સદી માર્યા પછી ગેલે કર્યો ખુલાસો, તેનો ચહેરો જોતી રહી ગઇ...
- સલમાન નહીં આ શખ્સ હતો ઐશ્ર્વર્યાનો પહેલો પ્રેમ, નામ સાંભળીને જ...
- આઇપીએલમાં દરેક મેચ પછી આ ખિલાડીને ગળે લાગી જાય છે નીતા અંબાણી,...
- સગાઈના 24 કલાકમાં કિંજલ દવે 'મોજ મા', ફિયાન્સે શેર કર્યો વીડિયો...
- VIDEO: મુકેશ અંબાણીની પુત્રી ઈશાનું હોટ ફોટોશૂટ, તમે જોયો આ અલગ...
- છેવટે ખુલ્લી ગયો રાઝ, આ કારણે વારંવાર ટીવી પર દેખાડવામાં આવે...
- સંબંધ બાંધવાથી લઇને મલાઇકાએ ખોલ્યું પોતાનું સિક્રેટ, જવાબ...
- ચાર ચાર બંગડીવાળી કિંજલ દવેની સગાઇ, જાણો કોણ છે તેના મનનો...
- મુંબઇ માં મધરાત્રી ના કન્સ્ટ્રકશન સાઇટ પર ગલી ક્રિકેટ રમતા...
- સ્વીમીંગ પુલમાં દીકરીના ઉંમરની પત્ની સાથે સામે આવી પ્રકાશ...
- આઇપીએલ મેચ પછી આ વ્યકિતને બાંહોમાં સમાવી લે છે નીતા અંબાણી,...
- ધોનીની દીકરી જીવાએ આઇપીએલ મેચ દરમ્યાન કહયું, મારે પાપાને હગ...
- કાલે સ્ટેડિયમમાં વારંવાર આ છોકરીને દેખાડતા કેમેરામેન, કોણ છે...
- પંજાબની જીત પછી ભાન ભુલી પ્રિટી, ગેલની સાથે મળીને સ્ટેડિયમમાં...
- સતત ૩ મેચ હાર્યા પછી ભડકી ઉઠી નીતા અંબાણી, રોહિતને કહયું, કદાચ આ...
- ટ્રેનમાં મુસાફરોની સામે જ સેકસ કરવા લાગ્યું પ્રેમી યુગલ,...
- લાંબા સમય પછી સામે આવ્યો પ્રિયા પ્રકાશનો નવો વીડિયો, ભુલી જશો...
- આ છે તે MMS જયાં છોકરીઓ પોતે કહી રહી છે, પોતાના મનની વાત, જરા...