Gujarat

ધોલેરા પ્રથમ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી બનશે

કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર મળીને દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર ધોલેરામાં દેશનું પહેલું ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સીટી બનાવશે. કુલ 920 વર્ગ કિલોમીટરમાં નવા સ્માર્ટ સીટી બનાવામાં આવશે. નવા સ્માર્ટ સિટીમાં 8 લાખ લોકોને રોજગાર મળશે અને 20 લાખ  લોકોને રહેવાની સુવિધા આપવામાં આવશે.

ધોલેરા સ્માર્ટ સીટીમાં મેન્યુફેક્ચરિંગ, ઈન્જીનિયરિંગ, ફાર્મા, આઈટી અને ફૂડ પ્રોસેસિંગ જેવા સેક્ટરને પ્રાથમિકતા આપવામાં આવશે. જ્યારે  અહી આવવાવાળા  રેસિડેશિયલ અને ઈન્ડસ્ટ્રિયલ પ્રોજેક્ટ્સને  સિંગલ વિન્ડો ક્લિયરન્સ મળશે. અમદાવાદ-ધોલેરાની વચ્ચે કનેક્ટિવિટી માટે એક્સપ્રેસ અને મેટ્રો શરૂ કરવામાં આવશે. ધોલેરાની પાસે નવુ ઈન્ટરનેશનલ એરપોર્ટ બનાવામાં આવશે

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated News