જામનગરની પ્રખ્યાત કચોરી તો એચ.જે. વ્યાસ મીઠાઇવાલાની જ...

01 Nov, 2014

જામનગરની મુલાકાત લેનારા મુલાકાતીઓને અહીની એચ.જે. વ્યાસની ડ્રાઈ ફ્રુટ કચોરી ખુબ દાઢે વળગી છે.જયારે પણ આ લોકો પોતાના વતનમાં જાય છે ત્યારે આ કચોરી અચૂક લઇ જાય છે.

Loading...

Loading...