2015માં મળી શકે છે આ પાંચ ટેકનિક, યુઝર્સને માટે બનશે યુઝફૂલ

25 Dec, 2014

નવા વર્ષમાં તમને ગિફ્ટમાં અનેક એવી ગિફ્ટ મળી શકે છે જે તમારા જીવનમાં કામમાં આવી શકે છે. જેનાથી મોબાઇલ પેમેન્ટ સિસ્ટમ, હાલમાં પેમેન્ટ કરવાને માટે તેમાં ડેબિટ કાર્ડની સિવાય નેટ બેન્કિંગ જેવા વિકલ્પ પણ મળી શકે છે. મોબાઇલ દ્વારા દરેક પેમેન્ટ કરી શકાય તેવી સુવિધા લાવવામાં આવી રહી છે. રૂ. 6000ની રેન્જ્માં આ બેસ્ટ બ્લૂટ્રૂથ સ્પીકરની જેમ સોશ્યલ પેમેન્ટ પણ 2015માં આવી શકે છે. જે સોશ્યલ નેટવર્કિંગ સાઇટની મદદથી પેમેન્ટ કરી શકે છે. અહીં આપને 5 નવી ટેકનોલોજીને વિશે બતાવવામાં આવી રહ્યું છે જે 2015માં આવી શકે છે અને સાથે તમે તેનો સરળતાથી ઉપયોગ પણ કરી શકો છો.
 
Mobile payment systems
 
મોબાઇલ પેમેન્ટ સિસ્ટમનું ચલણ ધીરે ધીરે વધી રહ્યું છે. હાલમાં ભારતમાં મોબાઇલ પેમેન્ટની નવી શરૂઆત પણ થઇ છે. જો 2015માં ઇવોલેટ સર્વિસ ભારતમાં શરૂ થઇ શકે છે. મોબાઇલ પેમેન્ટ સિસ્ટમની વાત કરવામાં આવે તો એપલ પે, ગૂગલ વોલેટ, પેપાલ, સ્કેવયર વોલેટ સર્વિસ અન્ય દેશોમાં પ્રયોગ કરી શકે છે.


Apps for on-demand services
 
એપ્સ 2014માં એપ્સની મદદથી નવા પ્રયોગ શરૂ કરાશે, ઘરે બેસીને ટિકિટ બુક કરીને એપ્સને સમયની મદદ મળી રહેશે, 2015માં ઓન ડિમાન્ડ એપ્સને પહેલેથી સારી રીતે મળી શકે છે.

Beacons
 
બીકાન્સ ટેકનોલોજી બ્લૂટ્રૂથની મદદથી લોકેસન બેસ એપ બનાવવામાં મદદ મળી રહે છે. જેનાથી ફોનમાં આપવામાં આવેલી એપ સારી રીતે કામ કરી શકે છે. ટેકનિકની મદદથી કંપની અનેક એપ્સ બનાવી ચૂકી છે. જેમ બર્ગર ચેન મેકડોનાલ્ડ બીકાન્સની સાથે મળીને કૂપન ઓફર ટેસ્ટ કરાઇ રહી છે.

Social payments
 
સોશ્યલ પેમેન્ટ એપની મદદથી પેમેન્ટ કરીને લાઇન પે 2015માં આવી શકે છે. આ એપની મદદથી તમે સીધું પેમેન્ટ કરી શકો છો. આ સિવાય યુઝર ઓફલાઇન સામાન પણ ખરીદી શકે છે. 
 
WebRTC for mobile devices
 
વેબ મીડિયા સ્ટ્રીમીંગના ક્ષેત્રમાં 2015માં આ એપની સેવા આપને મળી શકે છે. આ એપની મદદથી ફોટો, એચડી ઓડિયો અને ગેમ્સ શેર કરી શકાય છે.