પૈસાની તંગી દૂર કરવાં, દિવાળીની રાત્રે આ 8 ખાસ સ્થાને પ્રગટાવો દીપક!

09 Nov, 2015

 દિવાળીની રાત્રે લક્ષ્મીને મનાવવાનો સૌથી સારો સમય રહે છે. આ રાતે દેવી મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. આ માટે આ રાતે દેવીને પ્રસન્ન કરવા માટે ઘણાં ઉપાય કરવામાં આવે છે. જૂના સમયથી પરંપરા ચાલી આવી રહેલી છે કે, દિવાળીની રાત્રે 8 ખાસ સ્થાનો પર દિપક પ્રગટાવવાથી દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. અહીં જાણો દિવાળીની રાત્રે ક્યાં-ક્યાં દીપક પ્રગટાવવો જોઇએ, જેનાથી પૈસા સાથે જોડાયેલી સમસ્યાઓ સમાપ્ત થઇ શકે છે.