આ નવરાત્રિમાં રાશિ મુજબ માં અંબેના જાપ કરી ધન્ય થાવ

13 Oct, 2015

 મેષ (અ,લ,ઇ) મેષ રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ

 
વૃષભ (બ,વ,ઉ) વૃષભ રાશિના જાતિકોએ પણ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
 
મિથુન (ક,ખ,જ,) મિથુન રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ओम क्लीं ऐं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
 
કર્ક (ડ,હ) કર્ક રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
 
સિંહ (મ.ટ) સિંહ રાશિના જાતિકોએ શ્રી મંત્રની પૂજા કરવી લાભકારક છે. તેમણે ॐ ह्रीं श्रीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
 
કન્યા (પ,ઠ,ણ) કન્યા રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે .ॐ क्लीं ऐं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
 
તુલા (ર,ત) તુલા રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
 
વૃશ્ચિક (ન,ય) વૃશ્ચિક રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
 
ધનુર (બ,ભ,ફ) ધનુર રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ह्रीं क्लीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
 
મકર (ખ,જ) મકર રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
 
કુંભ (જ,શ,સ) કુંભ રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ऐं क्लीं श्रीं મંત્રનો જાપ કરવો જોઇએ.
 
મીન (દ,ઝ,ચ,થ) મીન રાશિના જાતિકોએ માં કાલીની સાધના કરવી જોઇએ. તેમણે ॐ ह्रीं क्लीं सो: મંત્રનો જાપ કરવો જોઇએ.
 

Loading...

Loading...