મોબાઇલ-ઇન્ટરનેટમાં ખોવાઈ આજની પેઢી, રોકી નહીં શકો હસવું

25 Sep, 2015

 આજની પેઢી મોબાઇલ અને ઇન્ટરનેટમાં ખોવાતી જતી હોય એમ લાગે છે. બસમાં જુઓ કે રસ્તાઓ પર, માણસો મોબાઇલમાં જ કઈંક ને કઈંક ફંફોસતાં જોવા મળે છે, આ જોતાં હવે આજની પેઢી ક્યાં જઈને અટકશે એ વિચારવું જ જરા મુશ્કેલ લાગે છે. હવે તો બાળકો પણ મોબાઇલનાં શોખીન બનતાં જાય છે. એટલે જ અમે આજની પેઢી કેવી હોય છે અને તેનાં કેટલાંક કાલ્પનિક પરિણામોના ફની ફોટાનું કલેક્શન કર્યું છે, જે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર બહુ વાઇરલ બન્યા છે અને આજે તમારું પણ ભરપૂર મનોરંજન કરશે. 


Loading...

Loading...