પ્રિયંકા ચોપરાએ બિકનીમાં ઢાળ્યા તેની કામણગારી કાયાના કામણ

10 Oct, 2015

 કામ કરી રહી છે તે વાત તો બધા જ જાણે છે. એટલું જ નહીં આ સિરિયલ દ્રારા પહેલી વાર પ્રિયંકા નાના પડદે દેખાવાની છે. વળી આ સિરીયલના એક સીનમાં પ્રિયંકા ચોપરાએ તેની સ્વીમિંગ પુલ સીન પણ કર્યો છે. જેમાં તે સ્વિમિંગ કોસ્ચ્યૂમમાં પાણીમાં લથપથ ભીજંયેલી જોવા મળે છે. ત્યારે આ સીનની કેટલીક અન્ય તસવીરો હાલમાં જ સોશ્યલ મીડિયામાં વાયરલ થઇ છે.

 
આ તસવીરોમાં પ્રિયંકા ચોપરાની હોટ અને નમણી કાયાએ સ્વીમિંગશૂટ વધુ પરફેક્ટ બનાવી રહી છે. ત્યારે પ્રિયંકાની આ જ કેટલીક ખાસ તસવીરો અમે તમને બતાવાના છીએ. સાથે જ જણાવીશું કે કેમ પ્રિયંકા ચોપરાએ બોલીવૂડ છોડીને હોલીવૂડની ફિલ્મો પકડવાના બદલે અમેરિકાની એક સિરિયલમાં કામ કરવાનું નક્કી કર્યું.
 
સાથે જ જાણો કેવી પ્રિયંકાના કેરિયરમાં આ સિરિયલ ચાર ચાંદ લગાડી શકે છે. તમને જણાવી દઉં કે હાલ તો પ્રિયંકા ચોપરા ન્યૂયોર્કમાં રહીને પોતાની આ આવનારી સિરીયલનું ભારોભાર પ્રમોશન કરી રહી છે. તે ક્યારેક ન્યૂયોર્કના સબવે ટર્નલમાં પહોંચી જાય તો ક્યારેક જાણીતી ટીવી શોમાં ઇન્ટરવ્યૂ આપવા માટે. એટલું  જ નહીં અમેરિકામાં પણ લોકો પ્રિયંકા ચોપરાને ભારે પસંદ કરી રહ્યા છે. ત્યારે જુઓ પ્રિયંકાની આ હોટ તસવીરો અને સાથે જ જાણો કેમ પ્રિયંકા બોલીવૂડમાં આટલી સફળતા મેળવ્યા બાદ એક ટીવી સિરિયલમાં કામ કરવાનું નક્કી કર્યું...