વિસર્જન બાદની દુર્દશા: ગણેશ વિસર્જન બાદ બાલાચડીનો દરિયા થયો પ્રદુષિત

29 Sep, 2015

  દરિયામાં popની મુર્તિઓનું વિસર્જન કરાતાં દરિયો પ્રદુષિત બન્યો 

- માટીની મુર્તિઓ વાપરવાનો અનુરોધ કરવા છતાં લોકોએ popની મુર્તિઓનો ઉપયોગ
 
દર વર્ષે ગણેશ ઉત્સવ વખતે પર્યાવરણ મિત્ર પ્રકારની ગણેશજીની મૂર્તિ બનાવવા ખાસ અનુરોધ કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ અનુરોધ કરાયો હતો અને મોટી સંખ્યામાં પાણીમાં ઓગળી જાય તેવા મટીરીયલમાંથી ગણેશની મૂર્તિઓ બનાવીને ઉત્સવમાં રાખવામાં આવી હતી પરંતુ જે મૂર્તિઓ આવા મટીરીયલની ન હતી તેની બાલાચડીના દરિયામાં વિસર્જન બાદની દુર્દશા નજરે પડે છે.