Sex & Relationship

પહેલીવાર આવી રીતે કરો સેક્સ

 ફર્સ્ટ ટાઈમ સેક્સનો એક્સપિરિયન્સ ખાસ હોવો જોઈએ. ઘણી રાહ જોયા બાદ તમારા સપનાના સોદાગર સાથે પ્રેમભર્યા પળ વિતાવવાનો મોકો મળે છે. જ્યારે તમે પણ પહેલીવાર સેક્સ માટે તૈયાર હો તો તમામ ચિંતા છોડીને બસ તે પળોને એન્જોય કરો. આ છે ફર્સ્ટ નાઈટ પર અજમાવી શકાય તેવી ખાસ પોઝિશન્સ.

 
મેન ઓન ટોપ: પહેલીવાર સ્લો સેક્સ બહેતર રહે છે. વધુમાં વધુ ફોરપ્લે પર ધ્યાન આપો. જ્યારે તમે સંપૂર્ણપણે તૈયાર થઈ જાઓ ત્યારે સુઈ જાઓ અને તમારા પગને ઉપર ઉઠાવી લો. તમારા પાર્ટનરને અંદર આવવા દો અને તે ખાસ પળને પુરેપુરા એન્જોય કરો.
 
બેલેરિના: સ્પૂનિંગ પોઝિશનની માફક આ પોઝિશનમાં પણ તમારા પાર્ટનરની સાથે તમારો સંપર્ક બરાબર રહેશે. તેની બાજુમાં બેસીને એક પગ ઉપર ઉઠાવી લો. તેને તેના પગ તમારા પગની વચ્ચે મુકવા દો અને પછી અંદર આવવા કહો. આ પોઝિશનમાં તમે સ્લો મૂવને વધુ એન્જોય કરશો.
 
ફાઈન ડાઈન 69: જો ફર્સ્ટ ટાઈમ સેક્સનો સંપૂર્ણ આનંદ ઉઠાવવા માંગતા હો તો લૂબ્રિકેશન પર પણ ફોકસ કરવું પડશે. બહેતર લૂબ્રિકેશનનો મતલબ છે સ્મૂધ સેક્સ. આ કામમાં 69 પોઝિશન ખાસ મદદગાર સાબિત થઈ શકે છે.
 
ધ સોફ્ટ રોક: પોતાની પીઠ પર સુઈ પાર્ટનરને પોતાની તરફ ચહેરો કરી સુવા કહો. તેને તમને પકડવા કહો અને વજન પોતાના તરફ કરાવો. પછી તેને ધીરેધીરે અંદર આવવા કહો. આ પોઝિશન ત્યારે જ ટ્રાય કરો જ્યારે તમે પાર્ટનરનું વજન સંભાળવા સક્ષમ હો.
 
ધ ડ્રેગન: ઉંધા સુઈ જાઓ અને પગ ફેલાવી લો. ટમીની નીચે ઓશિકું મુકી દો અને પાર્ટનરને પોતાના પર સુવા કહો. પછી તેને ધીરે-ધીરે અંદર આવવા કહો. આ પોઝિશન આપ ચોક્કસ એન્જોય કરશો.
 
મેજીક માઉન્ટેન: ઘણાબધા ઓશિકા પર તમારી બોડીનો ઉપરી હિસ્સો મુકી દો. હવે તમારા પાર્ટનરને કહો કે તે તેની છાતીને તમારી પીઠ સાથે સ્પર્સ કરાવે અને પછી અંદર આવવાની કોશીશ કરે. પોતાના સપોર્ટ અને ઘૂંટણના સહારે હોવાના કારણે સોફ્ટ તકીયાનો યૂઝ કરવો જરૂરી છે.
 
બેડના કિનારે: તમારા પાર્ટનરને બેડના કોર્નર પર બેસાડી તેની ગોદમાં બેસી જાઓ. તેના ખભા પર તમારા હાથ મુકો અને તેની પીઠને ઓશિકાના સહારે સપોર્ટ લેવા દો. ઘૂંટણ પર બેસી તેને ધીરેધીરે તમારી અંદર આવવા કહો. સપોર્ટ માટે તેના માથા પાછળ લાગેલા ઓશિકાનો સહારો લો. તે તમારા માટે એક યાદગાર અનુભવ રહેશે.
 
Source By : Navgujaratsamay