Sex & Relationship

વાસ્તુઃ બેડરૂમમાં રોમાંસ વધારી દેશે આ સ્પેશિયલ 10 Tips

 ઘણી વખત કેટલાક દંપતી બેડરૂમની સ્પેશિયલ કેર નથી લેતા અને બેડરૂમમાં એડલો સમાન ભરી દે છે કે તેને સ્ટોરરૂમ બનતા વાર નથી લાગતી. જેના કારણ આ રૂમમાં થતો રોમાન્સ ગુમ થઈ જાય છે. અને સંબંધોમાં અંતર વધતું જાય છે. જાણો આ વાસ્તુ ટીપ્સ અને બેડરૂમને ફરી રોમેન્ટિક બનાવો.

 
હમેશા લાકડાના બેડને પ્રાથમિકતા આપો, લોખંડ, સ્ટીલ, એલ્યુમિનિયમના બેડ પર અભિમાન વધે છે, જે સંબંધોમાં રહેલા રોમાંસને નુકસાન પહોંચાડે છે.
 
બેડને ક્યારે પણ રૂમની વચ્ચે ન ગોઠવવો જોઈએ. બેડઓ એક ભાગ દિવાલ સાથે જોડવો જોઈએ, જેનાથી સંબંધોમાં જોડાણ બનેલું રહે છે.
 
બેડરૂમમાં અરિસા એવી જગ્યા પર ન લગાવો જ્યાંથી સૂતા-સૂતા તમારું પ્રતિબિંબ દેખાતું હોય. અરિસાની ગોઠવણ એવી જગ્યાએ કરો જ્યાંથી આપને બેડરૂમ ન દેખાય.
 
બેડરૂમમાં અરિસા એવી જગ્યા પર ન લગાવો જ્યાંથી સૂતા-સૂતા તમારું પ્રતિબિંબ દેખાતું હોય. અરિસાની ગોઠવણ એવી જગ્યાએ કરો જ્યાંથી આપને બેડરૂમ ન દેખાય.
 
બેડરૂમની દિવાલ પર ભગવાન, દેવી, દેવતાઓ, પૂર્વજોની તસવીરો ન લગાવો. જેનાથી રોમાંસમાં ઘટાડો થાય છે. અહીં ઝરણા, પ્રાકૃતિક દ્રશ્યની પેઈન્ટિંગ લગાવી શકાય છે.
 
બેડરૂમની દિવાલો પર ડાર્ક રંગ ન કરાવવો જોઈએ. પરંતુ લાલ, કેસરિયો, પિંક જેવો રંગો રોમાંન્સ વધારે છે.
 
આ રૂમની લાઈટિંગમાં ડાર્ક અને બ્રાઈટ લાઈટનો ઓપ્શન ખુલ્લો રાખવો જોઈએ. કારણ કે ક્યારેક બ્રાઈટ લાઈટ પર સારું પરિણામ આપે છે.
 
સેક્સમાં સંતૃષ્ટી મેળવવા માટે દક્ષિણ તરફ માથું કરીને સૂવું જોઈએ.
 
પશ્ચિમ તરફ માથુ રાખીને સૂવાથી પણ સેક્સ લાઈફનો ભરપૂર આનંદ મળે છે. જ્યારે પૂર્વ તરફ માથું રાખવાથી પાર્ટનરથી ચીડ પેદા થવા લાગે છે.
 
પશ્ચિમ તરફ માથુ રાખીને સૂવાથી પણ સેક્સ લાઈફનો ભરપૂર આનંદ મળે છે. જ્યારે પૂર્વ તરફ માથું રાખવાથી પાર્ટનરથી ચીડ પેદા થવા લાગે છે.
 
ઉત્તરની તરફ માથું રાખીને ન સૂવું જોઈએ, તેનાથી જીવનમાં દુઃખ વધે છે અને ખુશીઓ ક્યાંક ખોવાઈ જાય છે.
Source By : Divyabhaskar