news

મુખ્યમંત્રી આનંદીબેન રાજકોટમાં

 

રાજયના મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ આજે બપોરે રાજકોટ આવી રહ્યા છે, વડોદરા ખાતે ઉજ્જલા યોજનાનું લોન્ચીંગ બાદ વડોદરાથી તેઓ ૧૦:૩૫ વાગ્યે રવાના થશે, રાજકોટમાં શ્રી આનંદીબેનનો કાર્યક્રમ આ મુજબ જાહેર થયો છે

   બપોરે ૧૨:૨૦ કલાકે, શરકીટ હાઉસ - ૧૨:૩૦, ૧૨:૩૦ થી ૪:૪૦ આરામ, ૪:૪૫ - પોલીસ હેડ કવાર્ટર આગમન, ૫:૧૫ - હેડકવાર્ટરથી રવાના, ૫:૩૦ - હેમુગઢવી હોલ ખાતે વિવેકાનંદ મંડળના ખેલાડીઓના સન્માનમાં ઉપસ્થિતિ, ૬:૫૦ વાગ્યે રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે રમત ગમત સ્પર્ધામાં હાજરી આપી ૮ વાગ્યે રાજકોટથીરવાના થશે.

Source By :

Releated Post